You are currently viewing કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું વડીલ તરીકેનું વાત્સલ્ય અને વ્હાલપ જોવા મળ્યું.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું વડીલ તરીકેનું વાત્સલ્ય અને વ્હાલપ જોવા મળ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસ અવસરે અમદાવાદ જિલ્લાના કાસિન્દ્રા માં આવેલી સત્ય સાઈ હોસ્પિટલ માં આયોજિત કાર્યક્રમ દરમ્યાન આ હોસ્પિટલમાંથી હ્રદય રોગની સારવાર મેળવી સાજા થઈ પોતાના ઘરે જઈ રહેલા એક નાના ભૂલકા ને તેડી લઈ વડીલ વાત્સલ્ય વરસાવ્યું હતું.


આવા 15 જેટલા બાળકોને હોસ્પિટલમાંથી સારવાર બાદ આજે રજા અપાતા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેક કટિંગ કરી પ્રધાન મંત્રીના જન્મ દિવસની પ્રતિક રૂપ ઉજવણી પણ બાળકો સાથે કરવામાં આવી હતી.

Leave a Reply