અમિતભાઈ શાહે કર્યું પોલિસ કચેરીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કર્યા હતા…

Continue Readingઅમિતભાઈ શાહે કર્યું પોલિસ કચેરીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ